ગુરૂજીકી પાઠશાલા, પાલનપુર દ્વારા ટૂંક સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગ ચાલુ કરવાનું આયોજન છે. જો આપ આ વર્ગમાં જોડાવા ઇચ્છુક હોય તો નીચે આપેલી લિંક દ્વારા ફોર્મ ભરી શકાશે. આપના દ્વારા આપવામાં આવેલી વિગતો સાચી અને સંપૂર્ણ હોય તે ઇચ્છનીય છે.

ફોર્મ ભરવા / રજીસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ 12 એપ્રિલ હતી. નવા રજીસ્ટ્રેશન અત્યારે બંધ છે.